Mon. Dec 16th, 2019

કોંગ્રેસે વિધાનસભાની 6 બેઠકો પર બે દાવેદારો નક્કી કર્યા


અમદાવાદ:- શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની મળેલી બેઠકમાં પ્રદેશના નેતાઓએ 49 દાવેદારો પૈકી દરેક પેનલમાં બે દાવેદારોના નામ નક્કી કર્યા છે. અમરાઇવાડીમાં ર્ડા.કનુ પટેલ-ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડામાં ગુલાબસિંહ ચૌહાણ-પી.એમ.પટેલ, રાધનપુરમાં રઘુ દેસાઇ-ગોવિંદ ઠાકોર,ખેરાલુમાં આશા ઠાકોર-મુકેશ ચૌધરી, થરાદમાં માવજી ચૌધરી- અંબાલાલ સોલંકી, બાયડમાં જશુ પટેલ, માનવેન્દ્રસિંહ સોલંકીના નામ નક્કી થયા છે. દિલ્હી હાઈ કમાન દરેક પેનલમાંથી બે નામ પૈકી કોઇ એક નામની પસંદગી કરશે.

%d bloggers like this: