Wed. Jan 29th, 2020

NCPના નેતા અજિત પવારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું


પુણે:- મહારાષ્ટ્ર સહકારી બેન્ક ગોટાળામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા શરદ પવાર અને અજિત પવારનાં નામ સંડોવાયાં છે ત્યારે NCP નેતા અજિત પવારે વિધાનસભાના સભ્યપદ પરથી રાજીનામું આપતાં રાજકીય વર્તુળમાં તર્કવિતર્કો વહેતા થયા છે. જણાવી દઈએ કે તેમનું રાજીનામુ મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે. રાજીનામું આપ્યા પછી અજિત પવારનો ફોન નોટ- રીચેબલ હોવાથી રાષ્ટ્રવાદીમાં ખળભળાટ મચી ગયો છે.

%d bloggers like this: