Mon. Dec 16th, 2019

પેટા ચુંટણી : થરાદ વિધાનસભા બેઠક પર કોંગેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતનું નામ પર મોહર

facebook photo

Gulabsinh Rajput


અમદાવાદ: થરાદ વિધાનસભાની પેટા ચુંટણીને લઇ ભારે રાજકીય ઉત્તેજના જોવા મળી રહી છે. ત્યારે લોકોને કયા પક્ષમાંથી કોને ટીકીટ મળે તેની ઇન્તેજારી છે. ત્યારે આજે કોંગેસ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવાની કાર્યવાહી શરુ કરી છે. જેમાં થરાદ બેઠક પર પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતના પૌત્ર અને યુથ કોંગ્રેસના અગ્રણી ગુલાબસિંહ રાજપૂતનું નામ નામ પર મોહર લાગી છે.

%d bloggers like this: