Mon. Dec 16th, 2019

અંબાજી ત્રિશુલિયા ઘાટ નજીક અકસ્માતના ભોગ બનેલા ૨૧ મૃતકોની ઓળણ થઇ


અંબાજીથી દર્શન કરી પરત ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની ૭૬ પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર GJ-1 AZ 9795 સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં ૨૧ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં.જ્યારે 55 જણને ઈજા પહોંચી હતી.જે પૈકી ૨૦ જણને દાંતા અને ૩૫ જણને પાલનપુરની સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે .ઓવર સ્પીડને કારણે લકઝરી બસના ચાલકે બ્રેક મારતા જ ડ્રાઈવર સાઈડ પાછળનુ ટાયર ઊંચું થઈ જતાં પલટી મારી હોવાનું પ્રાથમિક અનુમાન છે.જોકે,અકસ્માતના ભોગ બનેલા ૨૧ મૃતકોની ઓળખ થઇ છે.

મૃતકની યાદી:-

૧.  વલભાઈ  રાજેશભાઈ  સોલંકી  બાળક ઉમર વર્ષ ૪ ગામ ખડોલ)

૨.  નયનાબેન કનુભાઈ સોલંકી  ઉ. ૬0 (ગામ ખડોલ)

૩.  ધવલ કુમાર રમેશભાઈ  ઉ 30 (ગામ આંકલાવ) 

૪.  જાન્વિબેન સુરેશભાઈ  ગોહિલ   ઉમર  ૮ વર્ષ  (દાવૌલ ગામ)

૫.  કિશોરકુમાર સોમાભાઈ  ગોહિલ  ઉ 30 (દાવોલ ગામ)

૬.  શંભુભાઈ  રમેશભાઈ  જાદવ  ઉ .30 (દાવોલ ગામ)

૭.  રાજીવભાઈ  હિંમતભાઈ  પઠિયાર  (ખડોલ)

૮.  ચંદુભાઈ  ફતેભાઈ  જાદવ  ઉ  55 (ખડોલ ગામ)

૯.  ચેતના  બેન  જૈમીનભાઈ  પટેલ  ઉ 4૪૮ પુના  (સુરત માંડવી)

૧૦.  પંકજકુમાર  પૂનમભાઈ  પઠિયાર  ઉ .18 (કનવાડી ગામ) 

૧૧.  હિતેશભાઈ  અશોકભાઈ  પઠિયાર,  ઉંમર ૩૨ (અંબાવ   ગામ)

૧૨.  રાજેશ  ચીમનભાઈ  જાદવ  ઉંમર  30 ખડોલ ગામ)

૧૩.  રમેશભાઈ  સનાભાઈ  ઠાકોર  ઉ ૪0 (પામોલ ગામ)

૧૪.  કાર્તિકભાઈ  રમેશભાઈ ઠાકોર   ૧૨ વર્ષ  (પામોલ ગામ)

૧૫.  સુરેશ ભાઈ કનુભાઈ  ચૌહાણ   ઉંમર ૩૮ વર્ષ  (કસુબા ગામ)

૧૬.  હિતેશભાઈ  સંજયભાઈ  પઠિયાર  ઉ વર્ષ  ૧૮ (સુદણ ગામ

૧૭.  રવિન્દ્રકુમાર  સુરેશભાઈ ઉંમર ૧૪ ગોહિલ  (સુદણ  ગામ)

૧૮.  જશોદાબેન  રામાભાઈ ગોહિલ  ઉંમર ૬0

૧૯.  કિશનકુમાર  મંગલભાઈ  પઠિયાર  ઉ. ૨૬ વર્ષ  (આંબાની ગામ) 

૨૦.  આલોકકુમાર  રામાવતાર હસનપૂર  જુલી  (ઉતર પ્રદેશ)

૨૧.  અજાણ્યો પુરુષ

%d bloggers like this: