Mon. Dec 16th, 2019

ડુંગળીના સંગ્રહાખોરો પર તૂટી પડવા આદેશઃ જેલમાં ધકેલવા સુધીના પગલા ભરશે.


અમદાવાદ: ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ એકા-એક વધવા લાગતા ચોંકી ઉઠેલી કેન્દ્ર અને રાજ્ય સરકારે ભાવ કાબુમાં રાખવા માટે પગલા શરૂ કર્યા છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી સ્ટોક મર્યાદા લાદી દીધી છે. રાજ્ય સરકારે તમામ કલેકટરોને પુરવઠા તંત્ર મારફત ડુંગળીના અનઅધિકૃત સંગ્રહાખોરી સામે તૂટી પડવા આદેશ આપ્યો છે.

%d bloggers like this: