Wed. Jan 29th, 2020

કેન્‍દ્રીય મંત્રી મંડળમાં થોડા ઘણા ફેરફારની સંભાવના


વડાપ્રધાને ર૧ ડીસેમ્‍બરે બોલાવી છે મંત્રી મંડળની બેઠક : મંત્રીઓને કામગીરીનું પ્રેઝન્‍ટેશન રજુ કરવા કહેવાયું છે

નવી દિલ્‍હી: મોદી સરકાર કેન્દ્રીય કેબીનેટમાં ફેરફાર કરે તેવી શક્યતા છે. પીએમ મોદીએ તમામ મંત્રીઓ પાસેથી હિસાબ માંગ્યો છે. સમીક્ષા બેઠક દરમિયાન બધા મંત્રીઓ કનિદૈ લાકિઅ પોતાનો રીપોર્ટ કાર્ડ રજૂ કરશે જેમાં ખરાબ કામગીરી કરનાર મંત્રીઓ સામે PMO દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કનિદૈ લાકિઅ 21 ડિસેમ્બરનાં અકિલા રોજ સમીક્ષા બેઠક બોલાવી છે. જેમાં બધા જ કેબીનેટ મંત્રીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. કેબીનેટ મંત્રીઓ પોતાના મંત્રાલયનું કનિદૈ લાકિઅ પ્રેઝેન્ટેશન રજૂ કરશે. સુત્રો મુજબ આ બેઠક બાદ કમજોર મંત્રીઓની હકાલપટ્ટી અકીલા પણ કરી શકાય છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત કનિદૈ લાકિઅ શાહ, ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા પણ સામેલ થઇ શકે છે. પીએમ મોદીએ બધા જ મંત્રીઓ પાસે રીપોર્ટ મંગાવ્યો છે. તમામ મંત્રીઓ રીપોર્ટ કનિદૈ લાકિઅ કાર્ડથી યોજનાઓની સ્થિતિની જાણકારી પીએમ સમક્ષ રજુ કરશે. નવી ફેરબદલ કરવામાં આવે તો મંત્રીમંડળમાં નવા ચેહરાઓને સ્થાન આપીશ શકાય છે. ઉલ્લેખનીય કનિદૈ લાકિઅ છે કે બીજી વાર વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી મંત્રીમંડળમાં કોઈ જ ફેરબદલ કર્યો નથી. પીએમ મોદીએ પાછલા કાર્યકાળ દરમિયાન કનિદૈ લાકિઅ ત્રણ ફેરબદલ કર્યા હતા. તથા પાછલી સરકારમાં છ મહિનાની અંદર જ ફેરબદલ કર્યા હતાં. બંધારણ મુજબ લોકસભામાં 545 સાંસદોમાંથી 15 ટકાથી વધુ મંત્રી કનિદૈ લાકિઅ બનાવી શકાય નહીં. નોંધનીય છે કે પોતાના આક્રમક નિર્ણયોનાં કારણે ભાજપ અને દેશભરમાં પીએમ મોદી લોકપ્રિય છે. સરકાર અત્યારે અર્થવ્યવસ્થા, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાનો સામનો કરી રહી છે એવામાં મજબૂતીથી કામ કરી શકે તેવા વિશેષજ્ઞોને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

%d bloggers like this: