Wednesday, 24 July 2019 | Login

ગુજરાતની આ લોકસભા સીટ પર ૭ બેઠકો પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓની ટીકિટ ફાઈનલ છે? Featured

 મળતી માહિતી પ્રમાણે ગુજરાતની આ લોકસભા સીટ પર ૭ બેઠકો પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓની ટીકિટ ફાઈનલ કરી છે.

 

સુત્રોના જણાવ્યા પ્રમાણે, પોરબંદર સીટ પર ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને લોકસભાની ટીકિટ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

 

જ્યારે બારડોલી બેઠક પરથી તુષાર ચૌધરીના નામની કોંગ્રેસ જાહેરાત કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

  

 

ઉત્તર ગુજરાતની બનાસકાંઠા સીટ પર પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલને નામની કોંગ્રેસ જાહેરાત કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.